About

નમસ્કાર મિત્રો

https://gujarativyakaran.com/ પર આપનું સ્વાગત છે. આ બ્લોગમાં અમે તમને ગુજરાતી ભાષામાં શૈક્ષણિક માહિતીની સાથે સાથે બોલીવુડ જગતના સમાચારો, વિવિધ મહાન સેલીબ્રિટીઓના જીવન વિશેની રોચક ખબરો તથા અન્ય ટ્રેન્ડીંગ ખબરોથી માહિતગાર કરવાનો પ્રયત્ન કરીશુ.

આજના ટેકનોલોજીના યુગમાં બધી જ ખબરો આંગળીના ટરવે મળી રહી છે. પરંતુ બધા સમાચાર ન્યુઝ પેપર કે બ્રેેેેે ન્યુઝથી મળી શકતા નથી. બોલીવુડ જગત અને ફિલ્મ જગતની એવી કેટલીક ખબરો છે સેલીબ્રિટીના ફેન્સને જાણવી જરૂરી છે. તેવી વાતો અમે તમને અહી તાત્કાલીક પહોચાડવાનો પ્રયત્ન કરીશુ.

વધુમાં અમે તમને ફિલ્મ જગત(હોલીવુડ, બોલીવુડ, ટેલીવુડ, વેબ સીરીઝ)ની અવનવી ખબરોથી પણ માહિતગાર કરીશુ.

જો તમે અમને કોઇ જાણકારી કે માર્ગદર્શન આપવા માંગતા હોય અથવા કોઇ બિજનેશ રીલીટેડ બાબતે અમારો સંપર્ક કરવા માંગતા હોય તો નીચે આપેલ ઇ-મેઇલ પર અમારો સંપર્ક કરી શકો છો.

Contact Mail –[email protected]